નડિયાદ: ધારાસભ્ય સંજયસિંહ મહીડાને મંત્રીમંડળમાં સ્થાન મળતા પરિવાર તથા સમર્થકોમાં ખુશીનો માહોલ..
ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંજયસિંહ મહેતાની આજે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થવું છે જેને લઇ તેમના મતવિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારજનો તથા સમર્થકો દ્વારા ફટાકડા ફોડી મો મીઠું કરાવી અને ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે સંજયસિંહ મહિલા સતત આ જ રીતે પ્રજાની પડખે ઊભા રહી કાર્યરત રહેશે તેવી આશા પણ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી.