વલસાડ: રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર આવેલા રેલ્વે ટ્રેક પરથી મુસાફરો જોખમી રીતે ટ્રેક પસાર કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Valsad, Valsad | Nov 4, 2025 મંગળવારના 10:00 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવેલા રેલ્વે ટ્રેક પરથી મુસાફરો જોખમી રીતે ટ્રેક પસાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આવા નવા અકસ્માતો ની ઘટનાઓ બનતી હોય છે. તેમ છતાં લોકો રેલવે ટ્રક પસાર કરતા નજરે પડ્યા છે. હાલ તો વલસાડ રેલવે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.