Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મુન્દ્રા: પાલિકામાં લોહાણા સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી l

Mundra, Kutch | Apr 12, 2026
પાલિકામાં લોહાણા સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી મુન્દ્રા નગરપાલિકામાં લોહાણા સમાજને બેના બદલે માત્ર એક જ બેઠક ફાળવતા રોષ ફાટી નીકળ્યો છે. ભાજપ સમક્ષ રજૂઆત છતાં ઉકેલ ન આવતા, મહાજન પ્રમુખ કિશોર ચોથાણીની આગેવાનીમાં સમાજે એકસૂત્રે મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો છે. અન્યાયના વિરોધમાં રઘુવંશી સમાજ હવે કોઈ પણ વોર્ડમાં મતદાન નહીં કરે.