ધનસુરા: ગારૂડી ધામના મહંત ચાલતા શામળાજી દર્શન કરવા નીકળ્યા ,જિલ્લા પ્રમુખે ચાર રસ્તે સન્માનિત કર્યા
ગારૂડી ધામના ગોગા મહારાજ ના મંદિર ના મહંત જેઓ આજ રોજ ચાલતા ગારૂડી થી શામળાજી ભક્તો સાથે ચાલતા નીકળ્યા હતા જેમાં મોડાસા ચાર રસ્તા નજીક જીલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર અને નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ એ સન્માનિત કર્યા હતા