મુન્દ્રા: મુન્દ્રા તાલુકા અને શહેરની સંકલન બેઠક યોજાઈ: ચૂંટણીલક્ષી આયોજન પર ભાર
Mundra, Kutch | Apr 5, 2026 મુન્દ્રા તાલુકા અને શહેરની સંકલન બેઠક યોજાઈ: ચૂંટણીલક્ષી આયોજન પર ભાર આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે મુન્દ્રા તાલુકા અને શહેર સંગઠનની મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીલક્ષી વિવિધ આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કાર્યકરોને માર્ગદર્શન આપી વ્યુહાત્મક રણનીતિ ઘડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.