મોડાસા: સબલપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચનું નગરપાલિકામાં સમાવેશ કરવાને લઈ નિવેદન
મોડાસા તાલુકાના સબલપુર ગ્રામ પંચાયત વિસ્તારને મોડાસા નગર પાલિકા વિસ્તારમાં સમાવેશ કરવાને લઈ,સબલપુર ગ્રામ પંચાયતના 22 જેટલા ગ્રામજનો,ચૂંટાયેલ સરપંચ અને સભ્યોએ તેનો વિરોધ દર્શાવી હતો.ગ્રામજનોએ આજરોજ જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.