વડગામ: સહકારી કર્મચારી મંડળીની ચૂંટણી પ્રક્રિયા ઉપર બોર્ડ ઓફ નોમિનિઝ મહેસાણા દ્વારા મનાઈ હુકમ અપાયો
વડગામ સરકારી કર્મચારી મંડળીની ચૂંટણી પ્રક્રિયા ઉપર બોર્ડ ઓફ નોમીનિઝ મહેસાણા દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો હોવાની જાણકારી આજે સોમવારે રાત્રે 10:30 કલાક આસપાસ મળી છે.