અંકલેશ્વર: અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લૂંટ વીથ અપહરણના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લૂંટ વીથ અપહરણના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના લૂંટ વીથ અપહરણના ગુનામાં સંડોવાયેલ બે આરોપી અને નવા તરીયા ગામના ખપ્પર માતાજીના મંદિર પાસે રહેતો રાકેશકુમાર જેસિંગ વસાવા,કમલકુમાર કલ્પેશ વસાવાને એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા.