મહુવા: મહુવા સમસ્ત કોળી સમાજના નવરાત્રી મહોત્સવમાં રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ખાસ ઉપસ્થિતિ
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રી મહોત્સવમાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિને પગલે ઉત્સવના માહોલમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને ઉપસ્થિત લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં પરસોત્તમભાઈ સોલંકીની હાજરીથી કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું. નવરાત્રીના પ