ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 23 ડિસેમ્બરના રોજ યોજાશે ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો ડીસેમ્બર - ૨૦૨૫ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૧૨/૨૦૨૫ નાં રોજ સવારનો ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૬/૧૨/૨૦૨૫ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સ