Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું ફોર્મ રદ થયું તે કોંગ્રેસના અરવિદ પરમારએ વિવાદાસ્પદ નિવેદન મતગણતરી કેન્દ્ર પરથી આપ્યું

Bhavnagar City, Bhavnagar | Apr 28, 2026
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પરિણામ વિદ્યાનગર ખાતે યોજાયું હતું. ત્યારે વિદ્યાનગર મત ગણતરી કેન્દ્ર ખાતેથી કોંગ્રેસના ઉમેદવાર તેઓએ વોર્ડ નંબર 2 કુંભારવાડા ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેઓનું ફોર્મ રદ થયું હતું. તેમાં કોંગ્રેસના આગેવાન અરવિંદ પરમારએ વિવાદાસ્પદ નિવેદન આપતા ભાજપના કાર્યકર્તાઓમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

MORE NEWS

No related stories for this location.