અમીરગઢ: બનાસ ડેરી અને ભારત બીજ સહકાર સમિતિ વચ્ચે બટાકા ના બિયારણના ઉત્પાદન માટે કરાર થયા
બનાસકાંઠા જિલ્લામાં બટાકા પકાવતા ખેડૂતો માટે ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે આજે સોમવારે પાંચ કલાકે બનાસ ડેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત બીજ સહકારી સમિતિને બનાસ ડેરી સંયુક્ત રીતે બટાકાના બિયારણનો ઉત્પાદન કરશે નવી દિલ્હીમાં સહકાર સચિવ અને બનાસ ડેરી વચ્ચે ઐતિહાસિક કરાર કરવામાં આવ્યા છે.