ગોધરા: લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડૉ. સુજાત વલીએ આપી સ્વાસ્થ્ય અને સામાજિક જાગૃતિની શીખ.
તમારા અવાજને ઓળખો: શારીરિક અને ભાવનાત્મક રીતે ‘વોઈસ’નું મહત્વ સમજાવતા ડૉ. સુજાત વલી.માત્ર ગળું જ નહીં, વિચારોનો અવાજ પણ મજબૂત કરો: વર્લ્ડ વોઈસ ડે પર ખાસ સંદેશ. વિશ્વભરમાં 'વર્લ્ડ વોઈસ ડે' (World Voice Day) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડૉ. સુજાત વલીએ અવાજના મહત્વ વિશે બે વિશેષ પાસાઓ પર પ્રકાશ પાડ્યો છે.