અમદાવાદ શહેર: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન-સભ્યો માટે 21 કોર્પોરેટરે ફોર્મ ભર્યા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન-સભ્યો માટે 21 કોર્પોરેટરે ફોર્મ ભર્યા: આવતીકાલે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીનું ફાઈનલ ચિત્ર સ્પષ્ટ થશે, ચૂંટણી પરિણામના 27 દિવસ બાદ જાહેરાત અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે પદાધિકારીઓની વરણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો માટે આજે 21 જેટલા કોર્પોરેટરો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. સવારથી જ કોર્પોરેટરો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભ