ઉચ્છલ: ઉચ્છલના ચિત્તપુર ગામે યોજાયો વ્યસનમુક્તિ કાર્યક્રમ, હજારો લોકોએ લીધી હાજરી
Uchchhal, Tapi | Sep 28, 2026 તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચિત્તપુર ગામે વ્યસનમુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. સંત સંતોષ મહારાજે ગ્રામજનોને વ્યસનમુક્ત જીવન જીવવા પ્રેરણા આપી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.