બોડેલી: બોડેલીના સિમલઘોડામાં નવા ક્લિનિકનો પ્રારંભ, સાંસદ મુકેશ રાઠવાએ કર્યું ઉદ્ઘાટન
બોડેલીના સિમલઘોડામાં ડૉ. અલ્પના ભીલના ક્લિનિકનો પ્રારંભ થયો છે. રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાના હસ્તે ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સુવિધાથી સિમલઘોડા અને આસપાસના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઘરઆંગણે મળશે.