ખારગેટ વિસ્તારમાં અકસ્માતે કોઈ વાહન અમર શહીદની પ્રતિમાની દીવાલ સાથે અથડાતા ધરાસાઈ થઇ
Bhavnagar City, Bhavnagar | May 14, 2026
ભાવનગર શહેરના કારગેટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. ખારગેટ વિસ્તારમાં આવેલા અમર શહીદ બચુભાઈ પટેલ અને જાદવજીભાઈની પ્રતિમાની પાછળ આવેલી દીવાલ સાથે વાહન અથડાતા ધરાસાઈ થઇ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.