Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ભાવનગર-શકૂર બસ્તી સ્પે. ટ્રેનને જુલાઈ સુધી લંબાવાઈ, DRM કચેરી ખાતેથી માહિતી અપાઈ

Bhavnagar City, Bhavnagar | Jun 25, 2026
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, મુસાફરોની સુવિધા અને ટ્રાફિકને પહોંચી વળવા માટે ટ્રેનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. ભાવનગર-શકૂર બસ્તી ટ્રેનને હવે 31 જુલાઈ, 2026 સુધી ચાલશે. ટ્રેનનો સમય દર શુક્રવારે ભાવનગરથી ઉપડી, બીજા દિવસે શનિવારે શકૂર બસ્તી પહોંચશે. જ્યારે દર શનિવારે શકૂર બસ્તીથી ઉપડી, બીજા દિવસે રવિવારે ભાવનગર પહોંચશે.

MORE NEWS

No related stories for this location.