ભાવનગર શહેર: ઓવરબ્રિજ દેસાઈનગર ગઢેચી રોડ પર બાઈક અને ટ્રક અકસ્માતમાં બે યુવકોને ઇજા પહોંચતા હોસ્પિટલ khasedayan
Bhavnagar City, Bhavnagar | May 21, 2026
ભાવનગર શહેરના દેસાઈનગર થી ગઢેચી વડલા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે બાઈક ચાલક યુવકો ટ્રકની પાછળ ઘૂસી ગયા હતા. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.