ગોધરા: શહેરના ખાતે બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે "વિકસિત ભારત સંકલ્પ સંમેલન"નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરાના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે "વિકસિત ભારત સંકલ્પ સંમેલન" યોજાયું હતું. રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો અને અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને મહાનુભાવોએ સરકારના વિકાસકાર્યો, સુશાસન અને જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી વિકસિત ભાર