લોક અદાલત જિલ્લામાં સફળ, 11491 કેસોનો નિકાલ કરાયો.
Palanpur City, Banas Kantha | Dec 15, 2025
બનાસકાંઠા જિલ્લામાં લોક અદાલત સફળ રહી હતી 11,491 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વિવિધ સમાધન લાયક કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કેસોનુ સમાધાન અને સેટલમેન્ટ થયું હતું.