ગોધરા: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજાયો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજાયો, કુલપતિ ડૉ. હરિભાઈ કતરીયાએ વિદ્યાર્થીઓને આપ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે અંડરગ્રેજ્યુએટ (UG) વિદ્યાર્થીઓ માટે "A New Beginning. A Bright Future." થીમ આધારિત ઓરિયન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું એસજીજીયુ પરિવાર તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવા