ભાવનગર શહેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કુંભારવાડા વોર્ડના ઉમેદવારએ કલેકટર કચેરી ખાતે ફોર્મ મામલે આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | Apr 13, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારોના નામાંકનપત્રો ચકાસણીનો આજે દિવસ હતો. ત્યારે ભાવનગર કુંભારવાડા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજી અંગે રજૂઆત કરી હતી અને કાર્યવાહી કરવાની અને યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી.