Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

ઉધના: સુરત: પાંડેસરામાં મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા,પોલીસે હત્યારા મિત્રોની ધરપકડ કરી

Udhna, Surat | Nov 27, 2025
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાંડેસરાની આવિર્ભાવ સોસાયટી પાસે થયેલા આ ગુનામાં મૃતક યુવક સુભાષ સુરેશ લાંડગેને તેના જ મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ ધીરજ અને અક્ષયની ધરપકડ કરી છે.પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS

ઉધના: સુરત: પાંડેસરામાં મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા,પોલીસે હત્યારા મિત્રોની ધરપકડ કરી - Udhna News