ભાવનગર શહેર: શહેરના હિમાલયા મોલ ખાતેથી બાસ્કેટબોલ લીગ સીઝન 6 ના શિલ્ડનું અનાવરણ કરાયું, ખેલાડીઓની જર્સી લોન્ચ કરાઈ
Bhavnagar City, Bhavnagar | Jun 28, 2026
ભાવનગરમાં રમતગમત પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર બાસ્કેટબોલ લીગની સીઝન-6ને લઈને શિલ્ડ અનાવરણ અને ટીમ જર્સી લોન્ચિંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ લીગમાં 8 ટીમો વચ્ચે કુલ 512 મેચ રમાશે, જેમાં 256 ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવશે. તો જોઈએ આ અહેવાલ...