નાનપુરા મચ્છી માર્કેટમાં મહિલાઓનો હોબાળો
મચ્છી વેચતી મહિલાઓએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે માર્કેટમાં બેસીને વેપાર કરવો હોય તો હપ્તો આપવાની માંગણી કરવામાં આવે છે.
મહિલાઓનો આરોપ છે કે તેમની પાસેથી પૈસાની માંગણી કરીને હેરાનગતિ કરવામાં આવે છે.
બીજી તરફ, મચ્છી માર્કેટમાં થતી ગંદકી અને ટ્રાફિકની સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આ સમગ્ર મામલે અસરગ્રસ્ત મહિલાઓ અઠવા પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે.
#Surat #Nanpura #FishMarket #BreakingNews #SuratNews Gujarat InstagramNews
Udhna, Surat | Jul 8, 2026