આણંદ શહેર: રોડ સ્ટેશન રોડ ઉપર આવેલ શહેર પોલીસ મથક ખાતેથી ડીવાયએસપીએ બોગસ પોલીસના નોંધાયેલા ગુનાને લઇ માહિતી આપી
આણંદ શહેરમાં સ્ટેશન રોડ જવાના માર્ગ ઉપર આવેલ શહેર પોલીસ મથક ખાતેથી ડીવાયએસપીએ બોગસ પોલીસના નોંધાયેલા ગુનામાં વિગતવાર માહિતી આપી હતી. સાંજે સાડા ચાર વાગ્યે માહિતી આપી હતી.