ભાવનગર શહેર: ચિત્રા વિસ્તારમાં ઝુંપડ પટ્ટીમાં રહેતા બે પરિવાર વચ્ચે છુટ્ટા હાથની મારામારીનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ #Viral
Bhavnagar City, Bhavnagar | Apr 12, 2026
ભાવનગર શહેરના પ્રેસ કોટર નજીક છુટ્ટા હાથની મારામારીની ઘટનાનો વિડિઓ વાયરલ થયો, પ્રેસ કોટર નજીક બની ઝુંપડામાં રહેતા પરિવાર વચ્ચે સર્જાઈ મારામારી, મફતનગર ઝુંપડ પટ્ટીમાં બબાલ સર્જાઈ, મારામારીમાં બે પરિવારો બાખડ્યા, ઝુંપડ પટ્ટીમાં રહેતા બે પરિવાર વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાઈ, વિડિઓ વાયરલ થયો.