સોજીત્રા: સોજીત્રા શહેરમાં આવેલ હાઇસ્કુલ ખાતે આરએસએસ દ્વારા વિજયાદશમી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Sojitra, Anand | Oct 5, 2025 વિજયા દશમીના તહેવારની ઉજવણી અને આર એસ એસ ની સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણી ન ભાગ રૂપે સોજીત્રા તાલુકા આર એસ એસ દ્વારા સોજીત્રા જે.એસ.પટેલ હાઇસ્કુલ સોજીત્રા ખાતેથી રાવપુરા નાકાથી ભાઇકાકા ભવનથી સમડી ચકલાથી જૈન દેરાસરથી જબરેશ્વર મહાદેવ થી નિકળી સટાક ચકલાથી ભોઇ નિવાસથી નાની અંબામાતાથી જે.એસ.પટેલ હાઇસ્કુલ ખાતે પરત સદર રૂટ સાથે પથ સંચલન કરવામાં આવેલ.