ગોધરા: જિલ્લા પંચાયત તાલુકા અને નગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણૂકનું કાઉન્ટડાઉન શરૂ
પંચમહાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણૂકનું કાઉન્ટડાઉન શરૂગોધરા કમલમ ખાતે પ્રદેશ ભાજપની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી,પંચમહાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ગોધરા અને શહેરા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ગોધરા સ્થિત કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલી ત્રણ સભ્યોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છ