પેટલાદ: નાગરકુવા સહિત વિવિધ વિસ્તારમાં મહાવીર જયંતિને લઈને શોભાયાત્રા નીકળી
Petlad, Anand | Mar 31, 2026 પેટલાદ શહેરમાં નાગરકુવા સહિત વિવિધ વિસ્તારોમાં મંગળવારે મહાવીર જયંતિને લઈને શોભાયાત્રા નીકળી હતી.જૈન સમુદાયના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. પોલીસ દ્વારા રૂટ ઉપર ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.