સાવલી: ભમ્મરઘોડા ગામેથી બે મોટરસાયકલ ની ચોરી
કિશનભાઇ દ્વારા સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભમ્મરઘોડા ગામે આવેલા મંદિર પાસે તેઓએ બે મોટરસાયકલ લોક કરી અને મુકેલ હોય જે દરમિયાન કોઈ અજાણ્યા ચોર દ્વારા આ બંને મોટર સાયકલની ચોરી થઈ હોય જે અંગે પોલીસે તપાસ શરૂ કરી.