મોડાસા: રાજ્ય સરકારે શામળાજીને તાલુકો જાહેર થતા પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખે સરકારનો આભાર માન્યો
ગુજરાત રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લાના ઉભરાણ અને શામળાજીને તાલુકા ની જાહેરાત કરતા પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠનના પ્રમુખ રણવીરસિંહ ડાભીએ આજરોજ બુધવાર સાંજે 5 કલાકે શામળાજી મંદિર ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી સરકારનો આભાર માન્યો હતો.