જામનગર: હાપા ગામમાં વિદ્યાર્થી પર પથ્થરથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
જામનગર તાલુકાના હાપા ગામમાં એક મહિના જૂની બોલાચાલીનો ખાર રાખી વિદ્યાર્થીને પથ્થર મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ વિદ્યાર્થીને ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.