અમદાવાદ શહેર: છારોડી પાસે ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર ટીમ ઘટના સ્થળે
છારોડી પાસે ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર ટીમ ઘટના સ્થળે સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી ગામ નજીક, કિલક્ષર બ્રધર્સ કંપની બાજુમાં આવેલ સ્કેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવા માટે જોરશોરથી કામ