અમદાવાદ શહેર: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દસ દિવસ અગાઉ થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. સાબરકાંઠા SOGની ટીમે ચોરીના મુખ્ય આરોપી પૈકીના એકને હિંમતનગરથી ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો સોનાના દાગીના, રાડોની ઘડિયાળ અને રોકડ રકમ સહિત કુલ ₹7,83,470નો મુદ્દામાલ પણ સફળતાપૂર્વક કબજેકર્યો છે.પોલીસે ઝડપાયેલા આરોપીની આકરી પૂછપરછ કરતાં મંગળવારે 12:00 કલાકની આસપ