Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: રાયોટીંગના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

Godhra, Panch Mahals | May 10, 2026
ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે રાયોટીંગના ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી ફૈઝાન ફારુક ગાઝીને ઝડપી પાડ્યો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એચ.બી. ગામેતીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વોચ ગોઠવી કાર્યવાહી કરી. આરોપી ગુનો કર્યા બાદ પોલીસથી બચી રહ્યો હતો, પરંતુ કોઠી ત્રણ રસ્તા વિસ્તારેથી તેને દબોચી લેવામાં આવ્યો. હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

MORE NEWS

ગોધરા: રાયોટીંગના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો - Godhra News