ઘટનાની જાણ થતા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ સાથે તમામ પાર્ટીના રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી અને યોગ્ય ન્યાય અપવા માંગ કરી હતી અને સમગ્ર દિવસ દરમિયાન એજન્સીના અને રેલવે ના અધિકારીઓ સાથે ચર્ચા વાત ચીત કરી મોડી સાંજે મૃતકના પરિવારને 50 50 લાખ આપવા માટે જોગવાઈ કરવામાં આવી હતી