ઘોઘા: ઘોઘા રોરો ફેરી રોડ ઉપરથી 40 લાખ 64 હજાર નો ઇંગલિશ દારૂનો મસ મોટો જથ્થો ભાવનગર પેરોલ ફલો સ્કવોર્ડની ટીમે ઝડપી લીધો
ઘોઘા રોરો ફેરી રોડ ઉપરથી એક કન્ટેનરમાં લઇ જવાતો 40 લાખ 64 હજાર નો ઇંગલિશ દારૂનો મસ મોટો જથ્થો ભાવનગર પેરોલ ફલો સ્કવોર્ડ ની ટિમેં ઝડપી લીધો ઘોઘા રોરો ફેરીમાં આવેલ એક કન્ટેનર માંથી 2364 નંગ ઇંગલિશ દારૂની બોટલ સાથે બે ઈસમોને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફલો સ્કવોર્ડની ટિમ ભાવનગર પેરોલ ફલો સ્કવોર્ડ ની ટિમ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તેં દરમ્યાન ઘોઘા રોરો ફેરીમાં આવેલ અને ઘોઘા રોરો ફેરી રોડ ઉપર થી પસાર થઈ રહેલ એક કન્ટેનર માં ઇંગલિશ દારૂ લઈને જઈ