અમદાવાદ શહેર: અમદાવાદમાં દિલ્હી બ્લાસ્ટને લઇ તપાસ, રેલવે પોલીસે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટને લઈને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત.રેલવે પોલીસે રેલવે સ્ટેશન ખાતે હાથ ધર્યું ચેકિંગ. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્કવોડે મઁગળવારે 12 કલાકે કર્યું ચેકિંગ... રેલવે સ્ટેશન ખાતે તમામ મુસાફરોનું સામાન અને ટ્રેનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી...