ગોધરા: ગોધરા ફ્લાયઓવર કામગીરીને પગલે 30 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન; એસ.ટી. અને ખાનગી બસો માટે નવા રૂટ જાહેર
ગોધરા ફ્લાયઓવર કામગીરીને પગલે 30 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન; એસ.ટી. અને ખાનગી બસો માટે નવા રૂટ જાહેર,ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. હાલ આઈ.ટી.આઈ. પ્રભા કોતરથી બસ સ્ટેન્ડ તરફના ભાગમાં કામ પ્રગતિ હેઠળ છે, જ્યારે ચર્ચથી બસ સ્ટેશન તરફની કામગીરી શરૂ થનાર હોવાથી મુખ્ય માર્ગનો અંદાજે 11થી 12 મીટર જેટલો ભાગ અવરોધિત રહેશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડી તા.