ગોધરા: કાલોલના દોલતપુરા ગામે ઈંટના ભટ્ટાના માલિકે શ્રમિકોનું ૬ મહિનાનું મહેનતાણું ન ચૂકવાતા રજૂઆત માટે પહોંચ્યા
કાલોલના દોલતપુરા ગામે ઈંટના ભટ્ટાના માલિકે શ્રમિકોનું ૬ મહિનાનું મહેનતાણું ન ચૂકવાતા રજૂઆત માટે જીલ્લા શ્રમ આયુક્ત કચેરીએ પહોંચ્યા આ તરફ મદદનીશ શ્રમ અધિકારીએ માનવતાવાદી અભિગમ અપનાવીને કચેરીએ આવેલા તમામ શ્રમિકોને ચા-નાસ્તો કરાવ્યો હતો અને ન્યાસ ની ખાતરી આપી છે...પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દોલતપુરા ગામે આવેલ SRB નામના ઈંટોના ભટ્ટામાં કામ કરતા શ્રમિકોને ભટ્ટાના માલિક દ્વારા પાછલા છ મહિનાનું મહેનતાણું ન ચૂકવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે શ્રમ