ઠાસરા: ગળતેશ્વરના ટીંબાના મુવાડા ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
Thasra, Kheda | Oct 13, 2025 વિકાસ સત્તાના સાતમા દિવસે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ટીંબા ના મુવાડા ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉજવણીમાં ઉપસ્થિત મહાનુભવો એ લાભાર્થીઓની આયુષ્માન કાર્ડ એનાયત કર્યા હતા અથવા તો સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડીના બાળકોને પાપા પગલી કીટ પણ આપવામાં આવી હતી રાત્રી માતાઓ અને કિશોરીઓની પણ માતૃશક્તિ તેમજ પૂર્ણ શક્તિના ટી એચ આર ના પેકેટ અપાયા હતા.