Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: દરિયાપુર વોર્ડના કોંગ્રેસ ઉમેદવારોનો કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ

આજે સોમવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ દરિયાપુર વોર્ડના ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો હતો.જેમાં ફોર્મ ચકાસણીમાં ગોટાળા થયાનો આક્ષેપ કરાયો હતો.અપક્ષ ઉમેદવારના ઠેકેદારોએ સહી પણ ના કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.