ઘોઘા: ઘોઘા પોલીસે 6 લાખ 94 હજાર 175 નો ઇંગલિશ દારૂ ઝડપી લીધો
ઘોઘા તાલુકાના પડવા ગામ પાવર પ્લાન્ટ જવાના રસ્તે ચોકડી પાસેથી ઇંગ્લિશ દારૂનો મસ મોટો જથ્થો ઝડપી લેતી ઘોઘા પોલીસ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પડવા ગામ થી મોરચંદ ગામ તરફ જતા પડવા ગામ પાવર પ્લાન્ટ જવાના રસ્તા ઉપર ચોકડી પાસે એક સફેદ કલરની ફોરવીલર કાર શંકાસ્પદ હાલતમાં પડેલ હોય આથી સદરહું ફોરવીલર કારની નજીક જઈ કારની ડ્રાઇવિંગ સીટ ઉપર એક ઈસમ બેસેલ હોય ત્યારે આ ઈસમનું નામ ઠામ પૂછતા તેનું નામ બ્રીજરાજ સી સુખદેવસિંહ ગોહિલ રહે ઓદ