ધારી: અમરેલી: 'વિકસિત ભારત 2047' વિષય પર તાલુકા કક્ષાની સ્પર્ધાઓ સંપન્ન
Dhari, Amreli | Sep 27, 2026 અમરેલી જિલ્લામાં 'વિકસિત ભારત 2047' અને 'સેવા અને સુશાસનના 25 વર્ષ' વિષય પર વિદ્યાર્થીઓ માટે તાલુકા કક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાઓ યોજાઈ. વિજેતા વિદ્યાર્થીઓ હવે આગામી 3 ઓક્ટોબરે અમરેલી ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.