Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

વેલંજા ગામમાં પૂર સહાયની રકમમાં તફાવતના આક્ષેપ, ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી સુરતમાં પૂર સહાયના વિતરણને લઈને નવા વિવાદે માથું ઊંચક્યું હોય તેમ સુરત જિલ્લાના વેલંજા ગામમાં સહાયની રકમમાં તફાવત હોવાના આક્ષેપો કરાયા હતાં.. . . . . . . . . #velanja #khadipur #help #government #kobhand #cheating #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

MORE NEWS

જગન્નાથ રથયાત્રા પૂર્વે સુરત પોલીસે રેલવે સ્ટેશનથી ઈસ્કોન મંદિર સુધી વિશેષ બાઈક રેલી યોજી

સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને સુરત શહેર પોલીસ દ્વારા આજે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ રેલી રેલવે સ્ટેશન સર્કલથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી યોજાઈ હતી..
.
.
.
.
.
.
.
.

#jagannath #rathyatra #suratcitypolice #bike #rally #mahidharpura #iskonmandir #rally #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ #surat #ssknews

જગન્નાથ રથયાત્રા પૂર્વે સુરત પોલીસે રેલવે સ્ટેશનથી ઈસ્કોન મંદિર સુધી વિશેષ બાઈક રેલી યોજી સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને સુરત શહેર પોલીસ દ્વારા આજે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ રેલી રેલવે સ્ટેશન સર્કલથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી યોજાઈ હતી.. . . . . . . . . #jagannath #rathyatra #suratcitypolice #bike #rally #mahidharpura #iskonmandir #rally #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

છ વર્ષથી ફરાર આર્મ્સ એક્ટના આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરથી ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં જ આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો. તો આરોપી ધરપકડ ટાળવા ઓળખ છુપાવી રહેતો હોવાનુ સામે આવ્યુ છે..
.
.
.
.
.
.
.
.

#crimebranch #armsact #wanted #criminal #arrest #surat #ssknews

છ વર્ષથી ફરાર આર્મ્સ એક્ટના આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરથી ઝડપી પાડ્યો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં જ આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો. તો આરોપી ધરપકડ ટાળવા ઓળખ છુપાવી રહેતો હોવાનુ સામે આવ્યુ છે.. . . . . . . . . #crimebranch #armsact #wanted #criminal #arrest #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

વડોદરા હનીટ્રેપ કેસના આરોપીને સુરત એસઓજીએ ઝડપી પાડી કાર્યવાહી કરી

સુરત એસઓજીની ટીમે વડોદરાના કપુરાઈ પોલીસ મથકમાં નોંધાયેલા વૃદ્ધ ડોક્ટરને હનિટ્રેપમાં ફસાવી લાખો પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો..
.
.
.
.
.
.
.
.

#vadodara #honeytrap #suratsog #police #crime #surat #ssknews

વડોદરા હનીટ્રેપ કેસના આરોપીને સુરત એસઓજીએ ઝડપી પાડી કાર્યવાહી કરી સુરત એસઓજીની ટીમે વડોદરાના કપુરાઈ પોલીસ મથકમાં નોંધાયેલા વૃદ્ધ ડોક્ટરને હનિટ્રેપમાં ફસાવી લાખો પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #vadodara #honeytrap #suratsog #police #crime #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

હત્યા પ્રયાસ અને એટ્રોસિટી કેસના પાંચ આરોપીને સલાબતપુરા પોલીસે ઝડપી જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું

સુરતમાં ગુનેગારો સામે પોલીસે હવે લાલ આંખ કરી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હત્યાનો પ્રયાસ અને એટ્રોસીટી એક્ટના ગુનાને અંજામ આપનાર પાંચ આરોપીઓને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. ત્યારે ઈન્ચાર્જ ડીસીપીએ જાહેરમાં જ આરોપીઓને કાયદાનુ ભાન કરાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો..
.
.
.
.
.
.
.
.

#murder #atrocity #wanted #criminal #salabatpura #police #surat #ssknews

હત્યા પ્રયાસ અને એટ્રોસિટી કેસના પાંચ આરોપીને સલાબતપુરા પોલીસે ઝડપી જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું સુરતમાં ગુનેગારો સામે પોલીસે હવે લાલ આંખ કરી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હત્યાનો પ્રયાસ અને એટ્રોસીટી એક્ટના ગુનાને અંજામ આપનાર પાંચ આરોપીઓને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. ત્યારે ઈન્ચાર્જ ડીસીપીએ જાહેરમાં જ આરોપીઓને કાયદાનુ ભાન કરાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.. . . . . . . . . #murder #atrocity #wanted #criminal #salabatpura #police #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

કાપોદ્રામાં 20 વર્ષની યુવતી પર લાકડાના ફટકાથી હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ થઈ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હોય તેમ દીનદયાળ નગરમાં 20 વર્ષની યુવતી પર લાકડાના ફટકાથી કરાયેલો હુમલો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી..
.
.
.
.
.
.
.
.

#kapodara #attackers #fight #cctv #videoviral #police #complaint #surat #ssknews

કાપોદ્રામાં 20 વર્ષની યુવતી પર લાકડાના ફટકાથી હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ થઈ સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હોય તેમ દીનદયાળ નગરમાં 20 વર્ષની યુવતી પર લાકડાના ફટકાથી કરાયેલો હુમલો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી.. . . . . . . . . #kapodara #attackers #fight #cctv #videoviral #police #complaint #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026