દસ્ક્રોઈ: ગરમી સિઝનનો રેકોર્ડ તોડશે,હવામાન વિભાગની આગાહી
ગરમી સિઝનનો રેકોર્ડ તોડશે,હવામાન વિભાગની આગાહી રાજ્યમાં હવે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. દિવસભર રાજકોટવાસીઓએ ભારે ગરમી અને સાંજે ઉકળાટનો અનુભવ કર્યો હતો. રંગીલા રાજકોટમાં સાંજ પડતાં જ ઠંડકનો અનુભવ થતો હોય છે, પરતુ હાલ રળિયામણી રાત પણ ગરમ લાગી રહી છે. લોકો માટે