ભુજ: અદાણી ગ્રુપનો ‘પાંજી નવરાત્રી મહોત્સવ’ અંગે ભાવેશભાઈ ડોન્ડા, કોર્પોરેટ અફેર્સ વિભાગ વડા અદાણી પોર્ટ મુન્દ્રા એ માહિતી આપ
Bhuj, Kutch | Oct 2, 2026 મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપ દ્વારા ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાના સંગમ સમાન ‘પાંજી નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં પરંપરાગત ગરબા સાથે આધુનિક સાઉન્ડ-લાઈટિંગની વ્યવસ્થા રહેશે. હજારો ખેલૈયાઓ માટે વિશાળ ગ્રાઉન્ડ, પાર્કિંગ, CCTV, સુરક્ષા સ્ટાફ તેમજ મેડિકલ અને એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાશે. અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રા શહેર-તાલુકા સહિત સમગ્ર કચ્છની જનતાને પરિવાર સાથે મહોત્સવમાં જોડાવા આમંત્રણ પાઠવાયું છે.