રાજકોટ: શહેરમાંઆતંકનો સિલસિલો યથાવત, કેનાલરોડ નજીક જુનીઅદાવતનો ખાર રાખી વૃદ્ધ પર સરેઆમ હુમલો, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા,
Rajkot, Rajkot | Sep 16, 2025 શહેરના કેનાલ રોડ પર આવેલ ખોડીયાર હોટલ નામની દુકાનમાં 14 સપ્ટેમ્બર રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ જૂની અદાવતના ખારના કારણે એક વૃદ્ધ પર સરેઆમ હુમલો કર્યાની ઘટના બની હતી. પોલીસ તપાસ દરમિયાન આજે સવારે 7:00 વાગ્યાની આસપાસ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.